Ahmedabad: Dispute in Congress over allotting tickets for upcoming Gujarat Assembly polls | Zee News

#Gujarat #gujaratelection #Congress

અમદાવાદ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીના મુદ્દે વિવાદ...
જમાલપુર-ખાડિયા અને વેજલપુર બેઠક પર વિવાદ થયો...
જમાલપુરની ટિકિટ મેળવવા માટે વઝીર ખાન પઠાણની દોડધામ...
અજમેર શરીફના વડાઓ થકી ટિકિટ મેળવવા પ્રયાસ કર્યા...
વેજલપુર બેઠક પર ટિકિટ મેળવવા રાજેન્દ્ર પટેલના પ્રયાસો...
રૂપિયાના જોરે ટિકિટ મેળવવા માટે પ્રયાસો કર્યા હોવાની ચર્ચા...
જે બેઠક પર સિંગલ નામની ભલામણ છે ત્યાં ચકાસણીના અપાયા આદેશ...

મહત્વનું છે કે ગઈકાલે સિનિયર ઓબ્ઝર્વર અશોક ગહલોતે પણ ટકોરા મારીને મજબૂત ઉમેદવારને ટિકિટ આપવાના આદેશ આપ્યા છે...

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak

You can also visit us at:
http://zeenews.india.com/gujarati

gujarat news live todaygujarat news todaygujarati news channel live

Post a Comment

0 Comments