તો શું સુરતમાં 1440 ફ્લેટ તૂટશે!? 47 હજારથી વધુ લોકો ઘર ગુમાવશે?
સુરત એરપોર્ટના રન-વે ને નડતરરૂપ વિવાદાસ્પદ હાઇરાઇઝ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર ડિમોલિશનનો તખતો ગોઠવવામાં લાગી ગયું છે, જે બાદ 47,520 રહીશોને ઘર ગુમાવવાના વારા આવી શકે છે. ત્યારે આ મુદ્દે શહેરના બિલ્ડર્સ સમૂહ ક્રેડાઇએ બિલ્ડિંગોને બચાવવા મેદાનમાં ઝંપલાવ્યું છે. સાથે જ પ્રતિભાવ દર્શાવી કાર્યવાહીના પરિણામ, અવરોધરૂપ મુદ્દા અને એના ઉકેલ તરફ મંતવ્યો રજૂ કર્યાં છે.
A Total Of 47,520 People Would Lose Their Homes If 1440 Flats In 198 Buildings Collapsed On The Runway
#suratairport #198buldings #Collapsed
#news #latestnews #LatestUpdate #NewsUpdate #breakingnews #headlines #todaysnews #updatenews #newstoday #newsoftheday #latestnews #dailynews #breakingnews #sportsnews #politics #businessnews #loksattajansatta #trendingnews
For instant updates Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
https://www.instagram.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Visit our Website: https://www.loksattanews.co.in
For advertisements e-mail us at: theloksatta@gmail.com
0 Comments